Get Mystery Box with random crypto!

મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 10 તારીખ પછી અને 14 તારીખ પ | Niraj Bharwad

મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 10 તારીખ પછી અને 14 તારીખ પહેલા હતો જયારે મારા ભાઈને યાદ છે કે દાદાનો જન્મ 12 તારીખ પછી પણ 16 તારીખ પહેલા હતો, તો મારા દાદાની જન્મતારીખ કઈ હશે ?
Anonymous Quiz
6%
(A) 11
17%
(B) 12
68%
(C) 13
9%
(D) 14