Get Mystery Box with random crypto!

નમસ્કાર મિત્રો, આપણી Reasoning અને Maths ની બુક ની અનુક્રમણિકા | Niraj Bharwad

નમસ્કાર મિત્રો,
આપણી Reasoning અને Maths ની બુક ની અનુક્રમણિકા પ્રમાણે આપણે બધા જ ચેપ્ટરની ટેસ્ટ લઇ ચૂક્યા છીએ. હવે થોડા દિવસોનાં બ્રેક બાદ આપણે ફરી અનુક્રમણિકા પ્રમાણે ટેસ્ટ ચાલુ કરીશું.
Thank You,
Team Niraj Bharwad