Get Mystery Box with random crypto!

આટલા વર્ષથી અલગ-અલગ પરીક્ષાઓની તૈયારીઓ કરવા છતાં ભરતીની કોઈ અપ | Niraj Bharwad

આટલા વર્ષથી અલગ-અલગ પરીક્ષાઓની તૈયારીઓ કરવા છતાં ભરતીની કોઈ અપડેટ નથી આવતી ત્યારે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીમિત્રોને ઘણીવાર નિરાશા ઘેરી વળે છે.

આથી આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે કરેલી તૈયારીઓનું પરિણામ મેળવવા અન્ય પરીક્ષાઓની દિશાઓમાં પણ પ્રયત્ન કરવો જોઈએ.

18મી ફેબ્રુઆરીનાં રોજ SSC (Staff selection commission) GD ની પરીક્ષા છે. SSC GD નાં ફોર્મ પણ ભરાઈ ગયા છે. જો હજુ કોઈ વિધાર્થીમિત્રને ફોર્મ ભરવાનું બાકી હોય તો નીચેની લીંક પર ક્લિક કરીને 31 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

https://ssc.nic.in/portal/apply