Get Mystery Box with random crypto!

નમસ્કાર, વિદ્યાર્થી મિત્રો! આપણી Weekly Test (Every Saturday) | Niraj Bharwad

નમસ્કાર, વિદ્યાર્થી મિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

2) ત્યારબાદ એપ્લિકેશનમાં ડાબી બાજુએ ત્રણ લાઈન દોરેલા ચિહ્નન (menu) પર ક્લિક કરો.

3) ત્રણ લાઈનવાળા ચિહ્ન (menu) પર ક્લિક કર્યા બાદ ‘Free Material’ પર ક્લિક કરો.

4) ‘Free Material’ નાં વિકલ્પમાં ટેસ્ટ પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!