Get Mystery Box with random crypto!

લોકરક્ષક અને પીએસઆઈની અરજી સંબંધિત જરૂરી માહિતી :- ઉમેદવારોને | Niraj Bharwad

લોકરક્ષક અને પીએસઆઈની અરજી સંબંધિત જરૂરી માહિતી :-

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૪ સવાર કલાકઃ ૧૧.૦૦ વાગ્યાથી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવનાર છે, મોબાઇલ નંબરો નીચે મુજબ છે. હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય કલાક ૧૧.૦૦ થી ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

(1)81608 80331
(2)81608 53877
(3)81608 09253

- શ્રી હસમુખ પટેલ.