Get Mystery Box with random crypto!

CCE માટે ideal Score શું છે? 1. Maths - 15/30 2. English & G | Niraj Bharwad

CCE માટે ideal Score શું છે?

1. Maths - 15/30
2. English & Gujarati - 15/30
3. Reasoning - 30/40

આટલો score કરો છો તો Safe છો.
તમને એવું લાગે છે કે આ Session માં આટલુ કવર થઈ જાય છે તો તરત જ બીજા Session માં જવું.
જો 50-55+ score થતો હોય તો Mains ની તૈયારી કરવાની શરૂઆત કરી દેવી.

ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો :

- છેલ્લા દિવસોમાં નવું કંઈ જ ના કરો, નવું શીખશો પણ નહીં કારણ કે નવું શીખવામાં સમય લાગશે અને એ જ તો આપણી પાસે નથી.
- જે આવડે છે એનું જ Revision કરતાં રહો. એમાં પ્રેક્ટિસ વધારે થશે તો Speed માં પણ વધારો થશે.
- પરીક્ષાના આગળના દિવસોમાં ઊંઘ પૂરી કરો.
- પોતાની મહેનત અને તૈયારી પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
- માતા - પિતાના આશિર્વાદ અને ઈશ્વર પર ભરોસો રાખો.
- પરીક્ષાના સમયે Positive અભિગમ રાખવો.

[ આ મારું વ્યક્તિગત માનવું છે.]