Get Mystery Box with random crypto!

CCE પછી હવે PSI & Constable માટે તમારાં મનમાં અનેક સવાલો ઉદ્દભ | Niraj Bharwad

CCE પછી હવે PSI & Constable માટે તમારાં મનમાં અનેક સવાલો ઉદ્દભવતા હશે કે,

• તૈયારી કેવી રીતે કરવી?
• તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી?
• તૈયારીને કેટલો સમય આપવો?
• ક્યા-ક્યા પુસ્તકો વાંચવા?
• કેટલું કરશું તો Enough છે?
• ક્યા વિષયમાં વધારે Score કરી શકીશું?

તમને પણ આવા સવાલ હોય તો,
મોકલી આપો અમને 9558121303 પર,
તમારાં સવાલના જવાબ સાથે,
આપણે મળીશું આ શુકવારે Youtube પર,
સાંજે 6:00 કલાકે.