Get Mystery Box with random crypto!

A અને B કોઈ કામ 30 દિવસમાં કરે છે, B અને C આ કામ 24 દિવસમાં કર | Niraj Bharwad

A અને B કોઈ કામ 30 દિવસમાં કરે છે, B અને C આ કામ 24 દિવસમાં કરે છે. જયારે C અને A આ કામ 20 દિવસમાં કરે છે. A, B અને C સાથે મળીને 10 દિવસ આ કામ કરે છે, ત્યારબાદ B અને C આ કામ છોડીને જતાં રહે છે. તો બાકીનું કામ પૂરું કરતાં A ને કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
25%
(A) 18
38%
(B) 48
26%
(C) 36
11%
(D) 20