Get Mystery Box with random crypto!

A, B, C અનુક્રમે કોઈ કામ 15, 20 અને 25 દિવસમાં પૂર્ણ કરે છે. જ | Niraj Bharwad

A, B, C અનુક્રમે કોઈ કામ 15, 20 અને 25 દિવસમાં પૂર્ણ કરે છે. જો ત્રણેય સાથે મળીને કામ કરી કોઈ કામમાં 4700 રૂપિયા મહેનતાણું મેળવે તો C ને કેટલા રૂપિયા મળે ?
Anonymous Quiz
32%
(A) 1200
30%
(B) 1500
27%
(C) 1800
11%
(D) 2000