નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. જયારે નળ B આ ટાંકી 10 મીનીટમ | Niraj Bharwad
નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. જયારે નળ B આ ટાંકી 10 મીનીટમાં ભરે છે. જયારે નળ C એકલો સંપૂર્ણ ટાંકી 15 મીનીટમાં ખાલી કરે છે. જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી કેટલા સમય માં ભરાય ?