Get Mystery Box with random crypto!

જો નળ A, B અને C અનુક્રમે કોઈ ટાંકી 5 મિનીટ, 6 મિનીટ અને 7 મિન | Niraj Bharwad

જો નળ A, B અને C અનુક્રમે કોઈ ટાંકી 5 મિનીટ, 6 મિનીટ અને 7 મિનિટમાં ભરે તો અડધી ભરાયેલી ટાંકીને આ ત્રણેય નળ દ્ધારા એકસાથે ભરવામાં આવે તો આ ટાંકી પૂરી ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
10%
(A) 1 મિનીટ
40%
(B) 1 મિનીટ 30 સેકન્ડ
32%
(C) 1 મિનીટ 20 સેકન્ડ
18%
(D) 1 મિનીટ કરતા પણ ઓછો