Get Mystery Box with random crypto!

આવનારી PSI / CONSTABLE ની પરીક્ષા માટે Maths/Reasoning ની Test | Niraj Bharwad

આવનારી PSI / CONSTABLE ની પરીક્ષા માટે Maths/Reasoning ની Test Series નું આયોજન કરેલ છે. જેનું Schedule નીચે મુજબ છે.

Test સાંજે 7 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ગમે ત્યારે આપી શકો છો.

નોંધ - આ Test series બધી જ વર્ગ 3 ની ભરતી માટે યોગ્ય છે.