Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 43.83K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息

2024-05-14 14:03:01
PSI & CONSTABLE BATCH    

ખાખી તો પાક્કી!
────────────────────
| 10 જૂન થી બેચ શરૂ |
────────────────────
   [ OFFLINE - ONLINE ]
────────────────────
નીરજ ભરવાડ દ્વારા Maths અને Reasoning ના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતી સાથેના લેક્ચર્સ.
PSI ના નવા RR પ્રમાણે Maths & Reasoning નું કોચિંગ
☞ લાઈવ લેક્ચર બાદ Recorded લેકચર
  Best selling books ( Maths & Reasoning )
  6 મહિનાનું Jigo App Subscription Free
Daily Test & Weekly Test
Mocktest

➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ્લિકેશન :

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo


વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

9558121303 • 7069530303

[ ખાસ નોંધ - 10 June પહેલા ઓનલાઇન બેચ જોઈન કરે છે એ મિત્રોને 20% Discount મળશે.]
5.1K viewsedited  11:03
打开/如何
2024-05-13 20:18:36
Instagram Account Reached 1 Million!

આવો ને આવો પ્રેમ બરકરાર રાખજો, મિત્રો!


https://www.instagram.com/reel/C6ofosJysBu/?igsh=OXcwNnhzeWRjZzRm
5.4K viewsedited  17:18
打开/如何
2024-05-13 17:26:53   TELEGRAM QUIZ SERIES!
═════════════════════

YouTube LIVE    

https://www.youtube.com/live/SmyzcQa1Eec?si=rpt5PTqcXzmJfzrp
5.1K views14:26
打开/如何
2024-05-13 13:03:44 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

PSI & Constable ની પરીક્ષાનાં Syllabus ને ધ્યાનમાં રાખીને આપણે ટેલિગ્રામ પર Daily Quiz શરૂ કરી છે.

જેમાં આ Quiz નાં સોલ્યુશનનાં ભાગરૂપે વિદ્યાર્થીમિત્રોની રજૂઆતને ધ્યાને લઈને દર સોમવારે Last Week નાં Maths નાં પ્રશ્નો અને દર મંગળવારે Reasoning નાં પ્રશ્નોનું સોલ્યુશન સાંજે 8:00 વાગે Youtube પર Live session માં નિરજ ભરવાડ દ્વારા કરાવવામાં આવશે.

Regards,
Team Niraj Bharwad
6.4K viewsedited  10:03
打开/如何
2024-05-12 15:30:08
9.3K views12:30
打开/如何
2024-05-11 06:30:43 નમસ્કાર, વિદ્યાર્થી મિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

2) ત્યારબાદ એપ્લિકેશનમાં ડાબી બાજુએ ત્રણ લાઈન દોરેલા ચિહ્નન (menu) પર ક્લિક કરો.

3) ત્રણ લાઈનવાળા ચિહ્ન (menu) પર ક્લિક કર્યા બાદ ‘Free Material’ પર ક્લિક કરો.

4) ‘Free Material’ નાં વિકલ્પમાં ટેસ્ટ પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad.
11.6K views03:30
打开/如何
2024-05-10 15:48:24 ખાખી તો પાક્કી !

Youtube LINK



11.9K views12:48
打开/如何
2024-05-10 10:25:11
PSI - Constale ભરતી અપડેટ!
12.6K views07:25
打开/如何
2024-05-09 17:26:43
CCE પરીક્ષાનાં કોલલેટર અંગેની અપડેટ!
12.6K views14:26
打开/如何
2024-05-07 11:42:50 કોઇ પણ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે ચૂંટણીને
તે દેશનો મોટો તહેવાર ગણવામા આવે છે.

તો ચાલો મિત્રો આ લોકશાહીના મહાપર્વ નિમિત્તે આપણે સૌ મતદાતા આપણા કિંમતી મત દ્વારા દેશના ઉજ્જવળ ભવિષ્યના સહભાગી બનીએ.

- નિરજ ભરવાડ!
12.6K views08:42
打开/如何