Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 42.36K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息 2

2024-04-14 09:03:16
ભરતી અપડેટ!
12.6K views06:03
打开/如何
2024-04-12 20:52:01 આજ ના નફો અને નુકશાનના Youtube લેક્ચરની Exercise PDF!
12.8K viewsedited  17:52
打开/如何
2024-04-12 15:39:44 [ PROFIT & LOSS ]



12.7K views12:39
打开/如何
2024-04-11 11:03:57
12.6K views08:03
打开/如何
2024-04-10 15:39:20
જો જીગા, 10 સેકન્ડમાં જવાબ આવી જાય તો
મલકાવામાં સમય બગાડવાનો નહીં હો!
12.6K views12:39
打开/如何
2024-04-10 06:35:50 ભરતીનું ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં.

- શ્રી હસમુખ પટેલ.
12.8K views03:35
打开/如何
2024-04-09 16:20:15
Coming Soon!
12.6K views13:20
打开/如何
2024-04-08 10:13:19 CCE માટે ideal Score શું છે?

1. Maths - 15/30
2. English & Gujarati - 15/30
3. Reasoning - 30/40

આટલો score કરો છો તો Safe છો.
તમને એવું લાગે છે કે આ Session માં આટલુ કવર થઈ જાય છે તો તરત જ બીજા Session માં જવું.
જો 50-55+ score થતો હોય તો Mains ની તૈયારી કરવાની શરૂઆત કરી દેવી.

ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો :

- છેલ્લા દિવસોમાં નવું કંઈ જ ના કરો, નવું શીખશો પણ નહીં કારણ કે નવું શીખવામાં સમય લાગશે અને એ જ તો આપણી પાસે નથી.
- જે આવડે છે એનું જ Revision કરતાં રહો. એમાં પ્રેક્ટિસ વધારે થશે તો Speed માં પણ વધારો થશે.
- પરીક્ષાના આગળના દિવસોમાં ઊંઘ પૂરી કરો.
- પોતાની મહેનત અને તૈયારી પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
- માતા - પિતાના આશિર્વાદ અને ઈશ્વર પર ભરોસો રાખો.
- પરીક્ષાના સમયે Positive અભિગમ રાખવો.

[ આ મારું વ્યક્તિગત માનવું છે.]
12.6K viewsedited  07:13
打开/如何
2024-04-07 08:07:19
લોકરક્ષક અને પીએસઆઈ ભરતી અપડેટ!
12.7K views05:07
打开/如何
2024-04-07 08:02:58 લોકરક્ષક અને પીએસઆઈની અરજી સંબંધિત જરૂરી માહિતી :-

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૪ સવાર કલાકઃ ૧૧.૦૦ વાગ્યાથી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવનાર છે, મોબાઇલ નંબરો નીચે મુજબ છે. હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય કલાક ૧૧.૦૦ થી ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

(1)81608 80331
(2)81608 53877
(3)81608 09253

- શ્રી હસમુખ પટેલ.
12.7K viewsedited  05:02
打开/如何