Get Mystery Box with random crypto!

સફળતાનાં રહસ્યો છે Right Strategy અને સખત મહેનત. તમે કરેલી મહે | Niraj Bharwad

સફળતાનાં રહસ્યો છે Right Strategy અને સખત મહેનત.
તમે કરેલી મહેનત તમને દરરોજ સફળતા નહીં અપાવે પણ રોજ સફળતા તરફ જરૂર લઈ જશે.

આવનારી CCE Pre ઉપરાંત Constable ની પરીક્ષામાં નવા RR મુજબ Maths & Reasoning નું મહત્વ વધ્યુ છે. જેના માટે તમે આપણે હમણાં જ શરુ કરેલી Live Batch માં જોડાઇ શકો છો.

તેમજ CCE Pre અને Constable ની સાથે સાથે આવનારી PSI ની પરીક્ષામાં પણ Maths & Reasoning નું મહત્વ આટલુ જ કે આનાથી વધારે રહેશે.

તો એની તૈયારી પણ અત્યારથી જ કેમ નહીં?

આથી હવે ‘Jigo Application’ પર CCE Pre ની સાથે સાથે આપણે તૈયારી કરાવીશું Constable & PSI ની પણ. અને હા આ Lecture તમે Download કરીને તમારાં સમયની અનુકૂળતા મુજબ જોઈ શકશો.

ખાસ નોંધ :- અમારી Live Batch CCE / Constable / PSI નો સંપૂર્ણ  Syllabus આવરી લે છે.

આ વિશે વધુ માહિતી માટે આપ 9558121303/7069430303 પર સંપર્ક કરી શકો છો.