Get Mystery Box with random crypto!

પ્રિય વિદ્યાર્થીમિત્રો, આજ થી શરૂ થતી GPSC 1-2 મેઈન્સ માટે ખૂ | Niraj Bharwad

પ્રિય વિદ્યાર્થીમિત્રો,

આજ થી શરૂ થતી GPSC 1-2 મેઈન્સ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ!

જે લક્ષ્ય અને ધગશ સાથે તૈયારી કરી છે એ જ સાકારત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને ધાર્યું પરિણામ મેળવો એવી અભ્યર્થના!

- નિરજ ભરવાડ!