Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 44.45K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息

2024-05-18 06:40:34 નમસ્કાર, વિદ્યાર્થી મિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

2) ત્યારબાદ એપ્લિકેશનમાં ડાબી બાજુએ ત્રણ લાઈન દોરેલા ચિહ્નન (menu) પર ક્લિક કરો.

3) ત્રણ લાઈનવાળા ચિહ્ન (menu) પર ક્લિક કર્યા બાદ ‘Free Material’ પર ક્લિક કરો.

4) ‘Free Material’ નાં વિકલ્પમાં ટેસ્ટ પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad.
5.5K views03:40
打开/如何
2024-05-17 18:28:52 આજનાં Youtube Session ની PDF.
જેમાં તમને ઓફર વિષે બધી જ માહિતી મળી રહેશે.
5.4K viewsedited  15:28
打开/如何
2024-05-17 17:30:33 Free... Free...Free... Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.

તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad
5.4K viewsedited  14:30
打开/如何
2024-05-17 15:18:12 મિત્રો તૈયાર છો ને?

https://www.youtube.com/live/ZT7OL4eDsQs?si=7dcl1bPWW-ses1Wf
6.1K views12:18
打开/如何
2024-05-16 15:29:38
Surprise... Surprise... Surprise!

    તો મિત્રો તૈયાર છો ને?

આવતીકાલે સાંજે 6:00 કલાકે.

https://www.youtube.com/live/ZT7OL4eDsQs?si=yaj0ZTHg_SJHYjjk
5.3K views12:29
打开/如何
2024-05-15 18:31:17
ખાખી તો પાક્કી.

આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે એક વાર ગુજરાતનો ખૂણે ખૂણો ખૂંદી વળવાના સંકલ્પ સાથે 'Gujarat Tour'લઈને આવી રહ્યો છું તમારાં શહેરમાં.
5.2K views15:31
打开/如何
2024-05-15 14:51:58
આપ સૌનો સહૃદય આભાર વ્યકત કરું છું.
આપ સૌના અમૂલ્ય સાથ અને સહકારનાં પરિણામ સ્વરૂપ,
આ સફળતા હાસિલ કરી છે.
અને આગળ પણ આમ જ મહેનત કરવા કટીબદ્ધ છું.
5.9K views11:51
打开/如何
2024-05-14 18:37:45 આજ નાં Youtube Live Lecture ની PDF
5.5K viewsedited  15:37
打开/如何
2024-05-14 17:02:11   TELEGRAM QUIZ SERIES!
═════════════════════
         દિશાઓ | Reasoning |
═════════════════════

YouTube LIVE    

https://www.youtube.com/live/FqHdGNP2uIc?si=gf1BUUdIVv_4Sbkx
5.4K views14:02
打开/如何
2024-05-14 14:03:01
PSI & CONSTABLE BATCH    

ખાખી તો પાક્કી!
────────────────────
| 10 જૂન થી બેચ શરૂ |
────────────────────
   [ OFFLINE - ONLINE ]
────────────────────
નીરજ ભરવાડ દ્વારા Maths અને Reasoning ના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતી સાથેના લેક્ચર્સ.
PSI ના નવા RR પ્રમાણે Maths & Reasoning નું કોચિંગ
☞ લાઈવ લેક્ચર બાદ Recorded લેકચર
  Best selling books ( Maths & Reasoning )
  6 મહિનાનું Jigo App Subscription Free
Daily Test & Weekly Test
Mocktest

➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ્લિકેશન :

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo


વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

9558121303 • 7069530303

[ ખાસ નોંધ - 10 June પહેલા ઓનલાઇન બેચ જોઈન કરે છે એ મિત્રોને 20% Discount મળશે.]
5.1K viewsedited  11:03
打开/如何