Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 44.57K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息 6

2024-04-09 16:20:15
Coming Soon!
12.6K views13:20
打开/如何
2024-04-08 10:13:19 CCE માટે ideal Score શું છે?

1. Maths - 15/30
2. English & Gujarati - 15/30
3. Reasoning - 30/40

આટલો score કરો છો તો Safe છો.
તમને એવું લાગે છે કે આ Session માં આટલુ કવર થઈ જાય છે તો તરત જ બીજા Session માં જવું.
જો 50-55+ score થતો હોય તો Mains ની તૈયારી કરવાની શરૂઆત કરી દેવી.

ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો :

- છેલ્લા દિવસોમાં નવું કંઈ જ ના કરો, નવું શીખશો પણ નહીં કારણ કે નવું શીખવામાં સમય લાગશે અને એ જ તો આપણી પાસે નથી.
- જે આવડે છે એનું જ Revision કરતાં રહો. એમાં પ્રેક્ટિસ વધારે થશે તો Speed માં પણ વધારો થશે.
- પરીક્ષાના આગળના દિવસોમાં ઊંઘ પૂરી કરો.
- પોતાની મહેનત અને તૈયારી પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
- માતા - પિતાના આશિર્વાદ અને ઈશ્વર પર ભરોસો રાખો.
- પરીક્ષાના સમયે Positive અભિગમ રાખવો.

[ આ મારું વ્યક્તિગત માનવું છે.]
12.6K viewsedited  07:13
打开/如何
2024-04-07 08:07:19
લોકરક્ષક અને પીએસઆઈ ભરતી અપડેટ!
12.7K views05:07
打开/如何
2024-04-07 08:02:58 લોકરક્ષક અને પીએસઆઈની અરજી સંબંધિત જરૂરી માહિતી :-

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૪ સવાર કલાકઃ ૧૧.૦૦ વાગ્યાથી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવનાર છે, મોબાઇલ નંબરો નીચે મુજબ છે. હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય કલાક ૧૧.૦૦ થી ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

(1)81608 80331
(2)81608 53877
(3)81608 09253

- શ્રી હસમુખ પટેલ.
12.7K viewsedited  05:02
打开/如何
2024-04-06 19:39:59 તાજેતરમાં લેવાયેલ પેપર!
12.8K viewsedited  16:39
打开/如何
2024-04-06 14:26:39 30 March ના રોજ લેવાયેલ Planning Assistant નું પેપર!
12.6K viewsedited  11:26
打开/如何
2024-04-06 06:40:10 નમસ્કાર, વિદ્યાર્થી મિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

2) ત્યારબાદ એપ્લિકેશનમાં ડાબી બાજુએ ત્રણ લાઈન દોરેલા ચિહ્નન (menu) પર ક્લિક કરો.

3) ત્રણ લાઈનવાળા ચિહ્ન (menu) પર ક્લિક કર્યા બાદ ‘Free Material’ પર ક્લિક કરો.

4) ‘Free Material’ નાં વિકલ્પમાં ટેસ્ટ પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
12.6K views03:40
打开/如何
2024-04-05 17:08:20 આજ ના Syllogism ના લેક્ચરની PDF!
12.6K viewsedited  14:08
打开/如何
2024-03-01 16:20:07 CCE પરીક્ષાની વિગતવાર સંપૂર્ણ માહિતી!
12.6K viewsedited  13:20
打开/如何
2024-02-19 06:13:42 પ્રિય વિદ્યાર્થીમિત્રો,

આજ થી શરૂ થતી GPSC 1-2 મેઈન્સ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ!

જે લક્ષ્ય અને ધગશ સાથે તૈયારી કરી છે એ જ સાકારત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને ધાર્યું પરિણામ મેળવો એવી અભ્યર્થના!

- નિરજ ભરવાડ!
12.6K views03:13
打开/如何