Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 44.57K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息 7

2024-02-19 06:13:42 પ્રિય વિદ્યાર્થીમિત્રો,

આજ થી શરૂ થતી GPSC 1-2 મેઈન્સ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ!

જે લક્ષ્ય અને ધગશ સાથે તૈયારી કરી છે એ જ સાકારત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને ધાર્યું પરિણામ મેળવો એવી અભ્યર્થના!

- નિરજ ભરવાડ!
12.6K views03:13
打开/如何
2024-02-09 16:48:19
સફળતાનાં રહસ્યો છે Right Strategy અને સખત મહેનત.
તમે કરેલી મહેનત તમને દરરોજ સફળતા નહીં અપાવે પણ રોજ સફળતા તરફ જરૂર લઈ જશે.

આવનારી CCE Pre ઉપરાંત Constable ની પરીક્ષામાં નવા RR મુજબ Maths & Reasoning નું મહત્વ વધ્યુ છે. જેના માટે તમે આપણે હમણાં જ શરુ કરેલી Live Batch માં જોડાઇ શકો છો.

તેમજ CCE Pre અને Constable ની સાથે સાથે આવનારી PSI ની પરીક્ષામાં પણ Maths & Reasoning નું મહત્વ આટલુ જ કે આનાથી વધારે રહેશે.

તો એની તૈયારી પણ અત્યારથી જ કેમ નહીં?

આથી હવે ‘Jigo Application’ પર CCE Pre ની સાથે સાથે આપણે તૈયારી કરાવીશું Constable & PSI ની પણ. અને હા આ Lecture તમે Download કરીને તમારાં સમયની અનુકૂળતા મુજબ જોઈ શકશો.

ખાસ નોંધ :- અમારી Live Batch CCE / Constable / PSI નો સંપૂર્ણ  Syllabus આવરી લે છે.

આ વિશે વધુ માહિતી માટે આપ 9558121303/7069430303 પર સંપર્ક કરી શકો છો.
23.9K viewsedited  13:48
打开/如何
2024-02-08 07:59:15 પ્રિય વિદ્યાર્થીમિત્રો,

આજે યોજાવનારી વનરક્ષકની પરીક્ષા માં આપ સૌની મહેનત રંગ લાવે અને આપ સૌ ઉતિર્ણ થાવ તેવી શુભેચ્છાઓ સહ.

- નીરજ ભરવાડ
23.7K views04:59
打开/如何
2024-02-07 19:24:04
કોન્સ્ટેબલનાં નવા RR માં પૂછાતા Maths & Reasoning નાં Syllabus ને આવરી લેતો કોર્ષ આપણી 'Jigo Application' પર મૂકાયેલ છે.

આથી કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો આપણો Maths & Reasoning નો Combo કોર્ષ Purchase કરી શકે છે.

વધુ માહિતી માટે 9558121303 પર સંપર્ક કરવો.
12.6K viewsedited  16:24
打开/如何
2024-01-25 08:44:04 Demo class is Live Now!
CCE Live Course(Maths-Reasoning)
JOIN NOW

https://fuvoje.on-app.in/app/oc/450875/fuvoje?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview
12.8K views05:44
打开/如何
2024-01-23 16:41:14 CCE Pre નો સંપૂર્ણ Syllabus!
12.8K viewsedited  13:41
打开/如何
2024-01-16 18:43:15
"CCEને લગતા દરેક પ્રશ્નનાં ઉત્તર મળશે પ્રેક્ટિસ સાથે"

- CCE તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી?
- કઈ કઈ Books refer કરવી?
- કેટલા Chapters કરવા?
- ક્યાં વિષયને કેટલો સમય ફાળવવો?
- આટલું કરીશું તો Pass થઈ જઈશું ને?

આવાં દરેક સવાલનાં જવાબ સાથે આપણે શરૂ કરી રહ્યા છીએ Practice Series on YouTube Channel.
13.4K views15:43
打开/如何
2024-01-14 07:08:12
મકરસંક્રાતીની હાર્દિક શુભેચ્છાઓ!
12.9K views04:08
打开/如何
2024-01-12 09:43:40
કલાસ - 3 થી લઈને GPSC, UPSCની આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વર્તમાન એકેડમી દ્વારા Maths અને Reasoning જેવા અગત્યના વિષયની ઓફલાઈન બેચ શરુ થઈ રહી છે.
-----------------------------
- નીરજ ભરવાડ દ્વારા Maths અને Reasoning ના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતી સાથેના લેક્ચર્સ

CCE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે Maths & Reasoning નું કોચિંગ

Including :
- Best selling books ( Maths & Reasoning )
- CBRT - ઓનલાઈન ટેસ્ટ પદ્ધતિ પ્રમાણેની ટેસ્ટ સિરીઝ
- ત્રણ મહિનાનું Jigo App Subscription Free
- Daily & Weekly Test
( Also, CCE Pre ની પરીક્ષા સુધી Live Lectures Free )
-----------------------------
Duration :
ત્રણ મહિના. ( 3 Months )
-----------------------------
Time : 4:00 to 6:00 ( Evening )
-----------------------------
Fees : ₹8,000/-
-----------------------------
Location :
Plot/1552,
Near Iscon Gathiya Rath,
Sector - 6(A)
Gandhinagar.
-----------------------------
12.9K views06:43
打开/如何
2024-01-10 15:51:57 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

GPSC (2024) Class 1/2 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ( જેમાંથી 41 પ્રશ્નોનાં reference આપણી ગણિત - રિઝનિંગનાં પુસ્તકમાંથી મળી આવે છે. )

જેનાં Proof અહીં આપેલ PDF ડાઉનલોડ કરીને આપ જોઈ શકશો.


Thank You,
Team Niraj Bharwad!
12.7K viewsedited  12:51
打开/如何