Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 44.57K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息 8

2024-01-07 15:29:28
𝗛𝗲𝗮𝗿𝘁𝘀 𝗢𝘃𝗲𝗿𝗳𝗹𝗼𝘄𝗶𝗻𝗴:
𝗪𝗶𝘁𝗻𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗠𝘆 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁'𝘀 𝗘𝘅𝗰𝗶𝘁𝗲𝗺𝗲𝗻𝘁 𝗼𝗻 𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲!

લાંબા સમય બાદ, YouTube પર Live આવ્યો ગઈકાલે અને તમે લોકોએ જે ભવ્ય પ્રતિસાદ આપ્યો એનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આટલા વર્ષો સુધી આપ સૌએ જે પ્રેમરૂપી સન્માન આપ્યું છે એનો આજીવન ઋણી રહીશ.

Thank you so much!
12.8K viewsedited  12:29
打开/如何
2024-01-06 15:29:43 https://www.youtube.com/live/VXMW1MKuDLE?si=IaeM63c9KEpKYo28


He is Live now!
12.6K views12:29
打开/如何
2024-01-03 18:53:02 Finally, The Wait is over!

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત થઈ ગઈ છે!
12.6K viewsedited  15:53
打开/如何
2024-01-03 16:52:13
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત!
12.7K views13:52
打开/如何
2024-01-02 17:36:55 કેન્દ્ર સરકારની ભરતીઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર...

RPF (રેલ્વે સંરક્ષણ દળ) ની ભરતી આવી ગઈ છે.
13.1K viewsedited  14:36
打开/如何
2023-12-30 11:15:37 નમસ્કાર વિધાર્થીમિત્રો!

કેન્દ્ર સરકારની તમામ ભરતીઓને ધ્યાનમાં રાખીને આપણે launch કરી રહ્યા છીએ એક નવું પ્લેટફોર્મ,

"Central Gurukul"

જેમાં અત્યારે SSC (GD) ને સંબંધિત જરુરી માહિતી અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા papers અવેલેબલ છે. તો આ papers તેમજ અન્ય પરીક્ષાલક્ષી ઉપયોગી material મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને આજે જ Application download કરો.

https://clpted.page.link/cW5F

વધુ માહિતી માટે સંપર્ક કરો.
9998876303, 9998814303.

Thank you,
Team Niraj Bharwad!
13.0K viewsedited  08:15
打开/如何
2023-12-28 14:46:21
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની અલગથી તૈયારી કરાવતું ગુજરાતનું પ્રથમ પ્લેટફોર્મ Central Gurukul by Niraj Bharwad & Rahul Gadhavi

Telegram - https://t.me/centralgurukul
Instagram - https://www.instagram.com/centralgurukul
Youtube - https://www.youtube.com/channel/UCATWL5aH-cCh5AJl9aRlAyA
App - https://play.google.com/store/apps/details?id=co.ted.qlzgr
12.6K viewsedited  11:46
打开/如何
2023-12-25 12:10:46 આટલા વર્ષથી અલગ-અલગ પરીક્ષાઓની તૈયારીઓ કરવા છતાં ભરતીની કોઈ અપડેટ નથી આવતી ત્યારે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીમિત્રોને ઘણીવાર નિરાશા ઘેરી વળે છે.

આથી આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે કરેલી તૈયારીઓનું પરિણામ મેળવવા અન્ય પરીક્ષાઓની દિશાઓમાં પણ પ્રયત્ન કરવો જોઈએ.

18મી ફેબ્રુઆરીનાં રોજ SSC (Staff selection commission) GD ની પરીક્ષા છે. SSC GD નાં ફોર્મ પણ ભરાઈ ગયા છે. જો હજુ કોઈ વિધાર્થીમિત્રને ફોર્મ ભરવાનું બાકી હોય તો નીચેની લીંક પર ક્લિક કરીને 31 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

https://ssc.nic.in/portal/apply
12.7K views09:10
打开/如何
2023-11-25 06:03:29
[ નવી શરૂઆત, નવા સરનામે ]

વિધાર્થીમિત્રો!
હવે આપણે 4th December થી નવા મુકામે મળીશું.

Thank you,
Team Niraj Bharwad!
13.1K views03:03
打开/如何
2023-11-20 20:45:11
Yesterday, one of my students messaged me, asking for my first reaction to India's loss to Australia in the World Cup 2023 finals.

And here it is,

"Watching India's loss in the World Cup 2023 finals was indeed a mix of emotions – disappointment but also admiration for the team's efforts. Cricket like life, teaches us resilience. It's in facing defeats that champions truly emerge.

In the game of cricket and in life, we encounter defeats but they are not the end. They are the stepping stones to future victories. India fought valiantly in the World Cup finals and the spirit they displayed is what makes us proud. Every setback is a setup for a comeback. Encourage him to keep the fire alive, learn from this experience and come back stronger.

Success is not always immediate, but the journey is where true growth happens."
13.3K views17:45
打开/如何