Get Mystery Box with random crypto!

Niraj Bharwad

通道地址: @nirajbharwad
类别: 教育
语言: 中国
用户: 44.57K
频道的描述

This channel is Managed by Team Niraj Bharwad

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


最新信息 9

2023-11-20 20:45:11
Yesterday, one of my students messaged me, asking for my first reaction to India's loss to Australia in the World Cup 2023 finals.

And here it is,

"Watching India's loss in the World Cup 2023 finals was indeed a mix of emotions – disappointment but also admiration for the team's efforts. Cricket like life, teaches us resilience. It's in facing defeats that champions truly emerge.

In the game of cricket and in life, we encounter defeats but they are not the end. They are the stepping stones to future victories. India fought valiantly in the World Cup finals and the spirit they displayed is what makes us proud. Every setback is a setup for a comeback. Encourage him to keep the fire alive, learn from this experience and come back stronger.

Success is not always immediate, but the journey is where true growth happens."
13.3K views17:45
打开/如何
2023-11-14 07:00:00
HAPPY NEW YEAR

આ નવા વર્ષે અઢળક સરકારી ભરતીઓ આવે, કોઈ પેપર ફૂટવાની સમસ્યાઓ નડે નહીં, મહેનતનાં જવાબમાં ફક્ત Result જ મળે અને આપ સર્વે આપની મંજિલ સુધી પહોંચો એવી અભ્યર્થના સહ,
નૂતન વર્ષાભિનંદન!
14.4K views04:00
打开/如何
2023-11-12 07:03:05
May this festival light up your path to new heights!

પ્રકાશપર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા!
14.6K viewsedited  04:03
打开/如何
2023-11-10 05:35:39
" Education is the real Dhan,
Which can change this World."


આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ ધનતેરસની સર્વે વિદ્યાર્થીઓને સહ્રદય શુભકામનાઓ!
12.8K views02:35
打开/如何
2023-11-08 08:01:48 નમસ્કાર, વિધાર્થીમિત્રો!

જીગો એપ્લિકેશન Technical issues ના કારણે play store માં થોડા સમય માટે available નથી પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે જીગો app download કરી શકો છો.



https://storage.googleapis.com/cp-prod-projb-pub/white_label_1.4.77/15Sep23/fuvoje/production/whitelabel_fuvoje/8271416202841205/app-release.apk

ક્ષમા સહ,
Team Niraj Bharwad.
13.0K viewsedited  05:01
打开/如何
2023-11-05 20:37:36
સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર:-

ગુજરાત ના 31થી વધારે સંચાલકોએ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જાહેર કર્યું Care of Gujarat એસોશિયન.

આ સંસ્થા ભરતી પરીક્ષાને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન લાવશે.

જેમાં સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાય, પ્રશ્નપત્રમાં છપાયેલા ખોટા પ્રશ્નો કે ભૂલનું નિરાકરણ અને પરીક્ષાના પેપરો ફૂટતા સરકાર સમક્ષ સીધી રજૂઆત.

આથી આજથી તમારું એક જ લક્ષ્ય છે : પરીક્ષાની તૈયારી. તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી અમારી.

Thank you!
Team Niraj Bharwad.
12.9K views17:37
打开/如何
2023-10-28 16:34:18 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

જે ક્વીઝ આપણે Chapters મુજબ અપલોડ કરતાં હતા એ દિવાળી પછી રાબેતા મુજબ અપલોડ કરવામાં આવશે.

Thank you,
Team Niraj Bharwad.
13.8K views13:34
打开/如何
2023-10-25 11:09:47
Congratulations to YASHVANSINH ZALA for being the winner of our weekly test! Keep up the good work and continue to inspire others. Well done!
16.5K viewsedited  08:09
打开/如何
2023-10-24 06:05:43
અસત્ય પર સત્ય, સાહસ અને સંકલ્પનો દ્રઢ નિશ્ચય આપ સૌને સફળતા અપાવે, એવી વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
15.0K views03:05
打开/如何
2023-06-16 07:31:00
OFFLINE BATCH

Maths & Reasoning (Basic+Advance Level) ni New offline batch 19/06/2023 (Monday) sanje 4 vagyathi sharu.

Registration compulsory.
To register send us your name on whatsapp/text on 9558121303


Thank you.
Niraj Bharwad - 9558121303
13.7K views04:31
打开/如何